Bhaktikatha_2013
2013-09-01
 
Gallery
 
 
 
 
 
 
 

       ચાતુર્માસ દરમ્યાન SMVSનાં વિવિધ સેન્ટરોમાં ભક્તિ રસની રેલમ છેલ કરતી ભક્તીકાથાઓના વિવિધ આયોજનો થયા. જેમાં પૂ.ત્યાગી મહિલા મૂક્તોસે જીવનસ્પર્શી, આધ્યાત્મિક દ્રઢ કરાવતા વિવિધ વિષયો પર લાભ આપી મહિલા સમાજને ખૂબ બળીયો કર્યો હતો. જેમાં પૂર્ણાહુતી પ્રસંગે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે પૂ. જાગુબેને પૂર્ણાહુતી પ્રસંગે લાભ આપી સૌને ખૂબ બળિયા કર્યા હતા.

        ચાતુર્માસ દરમ્યાન કુલ ૮૦ ભક્તિકથાનું આયોજન થયું જેમ ૨૭,૩૨૨ થી પણ વધારે મહિલા હરિભક્તોએ ભક્તિકથાનો લાભ લીધો હતો.