‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે’ ગુરુવર્ય પ.પૂ. બાપજીના આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા 2015માં પૂ. ત્યાગી મહિલા મુક્તોનું વિદેશમાં જુદા જુદા દેશમાં વિચરણ આયોજન થયું હતું. જેમાં શિબિરો, સભાઓ, પધરામણીઓ જેવા વિધ વિધ આયોજનો દ્વારા વિદેશનો મહિલા સત્સંગ ખૂબ બળિયો થયો હતો.
|