 |
Surat Murti Pratishtha Utsav |
Date : 19-12-2015 |
|
તા. 19/12/2015ના મંગલકારી દિવસે વરાછામાં અને તા. 20/12/2015ના મંગલકારી દિવસે દભોલીમાં ભવ્યતાથી મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ઊજવાયો.
|
|
|
|
|
 |
Dubai Videsh Vichran 2015 |
Date : 30-11-2015 |
|
‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે’ ગુરુવર્ય પ.પૂ. બાપજીના આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા 2015માં પૂ. ત્યાગી મહિલા મુક્તોનું વિદેશમાં જુદા જુદા દેશમાં વિચરણ આયોજન થયું હતું. જેમાં શિબિરો, સભાઓ, પધરામણીઓ જેવા વિધ વિધ આયોજનો દ્વારા વિદેશનો મહિલા સત્સંગ ખૂબ બળિયો થયો હતો.
|
|
|
|
|
 |
Gnansatra 9 |
Date : 14-11-2015 |
|
તા. 14/11/2015થી તા. 18/11/2015 દરમ્યાન ઉજવાયેલ પંચદિવસીય જ્ઞાનસત્રમાં મહિલા સમાજે LED Screen ઉપર ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય બળભરી વાણીનો લાભ લઈ બળ મેળવ્યું હતું.
|
|
|
|
|
 |
Annkut |
Date : 12-11-2015 |
|
નૂતન વર્ષની નવલી પ્રભાતે સંતો-ભક્તો પોતાના ઇષ્ટદેવ – પ્રિયતમ એવા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સમક્ષ અંતરની ભાવોર્મિઓ સાથે ભક્તિભાવ સભર થઈ વિવિધ મીઠાઈ, ફરસાણ અને અન્ય વાનગીઓનો અન્નકૂટ ધરી આનંદ ઉત્સવ કરે છે.
|
|
|
|
|
 |
Gota Murti Pratistha |
Date : 26-10-2015 |
|
શ્રીનગરના ગોતા વિસ્તારમાં કારણ સત્સંગના છઠ્ઠા નૂતન મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન તા. 26/10/2015ના રોજ મુક્તમંડળે સહિત બિરાજમાન થયા.
|
|
|
|
|
|
|