સુરેન્દ્રનગર ખાતે ઘનશ્યામ મહાપ્રભુ નૂતન મંદિરમાં વાજતે ગાજતે પ્રતિષ્ઠિત થયા ત્યારે મહિલા હરિભક્ત સમાજનો ઉમંગ-ઉત્સાહ અનેરો હતો. સેવા, શોભાયાત્રામાં તેમની સેવા સરાહનીય હતી તેની અલ્પ ઝાંખી.