લૌકિક જીવનના કમુરતા એટલે ભગવાનના ભક્ત માટે સમુરતા. લૌકિક જીવનમાં ધર્નુમાસને કમુરતા કહેવામાં આવે છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેને સમુરતા કહેવાય છે. કારણ કે જગતની લૌકિક ધાંધલ ધમાલથી પર આ મહિનો ભગવાનની ભજન-ભક્તિ માટે શ્રેષ્ઠ છે.