દેશ, સમાજ અને સંસ્થાની આવતીકાલ સમાન બાળ સમાજનું આદર્શ ઘડતર કરવા ABSનો પ્રારંભ થયો. જેમાં તેમની બળસહજ ભાષામાં જીવનના ઉચ્ચ મુલ્યો દૃઢ કરાવવા ABS કેમ્પ-૧ તા.૧૪, ૧૫ નવેમ્બરનાં રોજ દ્વિ-દિવસીય આયોજન થયું હતુ.
Adarsh Yuva Camp-2013
Date : 09-11-2013
શ્રીજી મહારાજનાં વ્હાલો સમાજના એક આદર્શ યુવકો તૈયાર કરવા શ્રીજી મહારાજના સંકલ્પથી ગુરુવર્ય પ.પૂ.બાપજીની આજ્ઞા અનુસાર અને પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે તા. ૯/૧૧/૨૦૧૩ થી ૧૧/૧૧/૨૦૧૩ એમ ત્રિ-દિવસીય યુવા કેમ્પનું આયોજન થયું.
Gyansatra-7
Date : 06-11-2013
નૂતન વર્ષના નવલ નજરાણા સમાન વાસણાની દિવ્યભૂમિ ઉપર જ્ઞાનસત્ર-૭ તા. ૬/૧૧/૨૦૧૩ થી ૮/૧૧/૨૦૧૩ દરમ્યાન શાનદાર રીતે ઉજવાઈ ગયો.