“હિંડોરના મેં હોરે હોરે ઝૂલો મહારાજ.”
ભગવાન પ્રત્યેના ભક્તોના અંતરના ભાવને અને મનના મનોરથોને પૂર્ણ કરનારું અનોખું પર્વ એટલે ‘હિંડોળા દર્શન’. હિંડોળામાં ઝુલતા ઝુલનહાર ભગવાન સ્વામિનારાયણના દર્શન એ દિવ્યાતિદિવ્ય મૂર્તિમાં ઝૂલવાની અનેરી તક એટલે ‘હિંડોળા દર્શન’. આવો, અવનવા હિંડોળામાં બિરાજિત ઘનશ્યામ પ્રભુના દર્શનનો લ્હાવો માણીએ.
|