ભક્તિનિવાસ મહિલા વીંગ દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ ગતિમાન છે. દર વર્ષે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં મંથન અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુર કલોલ પૂ.જાગુબેનના હસ્તે વિના મુલ્યે નોટ-ચોપડાનું વિતરણ થાય છે.