SMVS સુવર્ણયુગ પ્રારંભે વિજય વાવટા લહેરાયા કારણ સત્સંગના...
વિદેશની રંગ-રાગ અને ભોગ વિલાસી ભૂમિ પર સત્સંગ અને સંસ્કારનું ભાતુ પીરસી દિવ્યજીવનના પથ પર સૌને દોડાવવા વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે વરિષ્ઠ મુક્ત પૂ. જાગુબેન , પૂ. પિંકીબેન , પૂ. રૂચિબેન અને પૂ. જ્યોત્સનાબેન તા-૨૫/૪/૨૦૧૩ના રોજ UK તેમજ Canada સત્સંગ વિચરણ અર્થે ભારતની ભૂમિ પરથી પધાર્યા.
|