ગુલાબી પથ્થરેયુક્ત મંદિરમાં પ્રતિષ્ઠા થનાર સહજાનંદ સ્વામી, બાપાશ્રી અને સદગુરુઓ ઘેરથી અલગ અલગ છાબયાત્રાઓ દ્વારા યજ્ઞશાળામાં પધાર્યા હતા.
સ્વામિનારાયણ નગરનાં પ્રાંગણમાં વિશાળ મહિલા સમુદાયે પૂ.સ્વામિશ્રીની દિવ્યવાણી તથા સાંસ્કૃતિક પ્રોગ્રામનો લાભ લીધો હતો.
|