આજથી 25 વર્ષ પૂર્વે 1987માં શ્રીજી મહારાજની પ્રસાદિકભૂમિ વાસણા ખાતે કારણ સત્સંગના ખૂંટ ખોડાયા. શ્રીજી મહારાજના શુધ્ધ સર્વોપરિ ઉપાસનાએ યુક્ત મંદિર રચવાનાં સંકલ્પની પૂર્તિ વાસણા મંદિરથી જ થઈ. શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) એ સ્વામિનારાયણ ભગવાનની અજોડ સનાતન ઉપાસના પ્રવર્તનનું કેન્દ્ર બન્યું.
|