 |
Mahila Din |
Date : 25-12-2012 |
|
રજત યુગની એસ.એમ.વી.એસ. મહિલા પાંખની પ્રેરણાદાયી યશસ્વી પળોને રજત પર્વે વાગોળતો અને ભક્તિનિવાસ દશાબ્દી પર્વને વધાવતાં તા.૨૫-૧૨-૨૦૧૨ના મંગલકારી દિને યુવતી-મહિલા દિનની શાનદાર ઉજવણી ૧૫૭ જેટલાં મહિલા-યુવતી મુક્તો દ્ધારા કરવામાં આવી હતી.
|
|
|
|
|
 |
Balika Din |
Date : 24-12-2012 |
|
એસ.એમ.વી.એસ. રજત પર્વે બાળપેઢીમાં અને મહિલા સમાજમાં સત્સંગ અને સંસ્કારનાં મૂલ્યો સુર્દઢ કરાવવાં તા.૨૪-૧૨-૨૦૧૨ના દિવ્ય દિને બાલિકા દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ. ૧૭૨ જેટલા બાલિકા-યુવતી મુક્તો દ્વારા વિવિધ માધ્યમોથી બાલિકા દિન ઊજવાયો હતો.
|
|
|
|
|
 |
Mahotsav Balika Shibir |
Date : 22-12-2012 |
|
આજની બાળ પેઢીમાં કારણ સત્સંગના સંસ્કાર સુદ્રઢ થાય તથા તેમનો વ્યક્તિત્વ વિકાસ થાય, શ્રેષ્ઠ બાળ જીવનની કેળવણી થાય અને સહજાનંદી સિંહ સમો બાલિકાનો સમાજ તૈયાર થાય તે માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીની પ્રેરણાથી રજત જયંતી મહોત્સવ અન્વયે પાંચ દિવસીય ‘બાલિકા શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું.
|
|
|
|
|
 |
SMVS Rajat Jayanti Mahotsav |
Date : 21-12-2012 |
|
સુવર્ણ યુગના વધામણાં....
એસ.એમ.વી.એસ. એટલે શ્રીજીમહારાજનો સંકલ્પ. શ્રીજીમહારાજના સંકલ્પ સમી આ એસ.એમ.વી.એસ. સંસ્થાના દૈદિપ્યમાન રજત યુગની પૂર્ણાહુતિ થયે સુવર્ણ યુગના પ્રારંભે ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાયો રજત જયંતી મહોત્સવ જેમાં મહિલા વિભાગની અલપ ઝલપરૂપી ઝાંખી...
|
|
|
|
|
 |
Padharo Maharaj Project |
Date : 02-12-2012 |
|
‘પધારો મહારાજ’ આયોજને એસ.એમ.વી.એસ.નો ગૌરવ નાદ ગુંજાવ્યો.
|
|
|
|
|
|
|