અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણનો પ્રેમીભક્તોના ખોરડે ખોરડે પધારવાનો દિવ્ય અમૂલખ અવસર એટલે જ ‘પધારો મહારાજ’.