આજે SMVS સંસ્થા આધ્યાત્મિકતાનો ઉચ્ચ સંદેશ લઈને જન જનના માનસ સુધી પહોંચી રહી છે ત્યરે મહિલા સમાજના આધ્યાત્મિક ઉત્કર્ષ માતે પૂ. ત્યાગી મહિલા મૂક્તો દ્વ્રારા વિવિધ આયોજનો થઈ રહ્યા છે. જેની અત્રે અહીં એક ઝલક પ્રસ્તુત છે.